Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ટ્રમ્પે કોરોના અંગે જાણી જોઇને લોકોને ગુમરાહ કર્યા : કમલા હૈરિસ

બોંબ વુડવર્ડની આગામી બુકથી કોરોનાનો મુદ્દો ફરી ઉઠયો

વોશીંગ્ટન : ડેમોક્રેટીક પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હૈરિસે કોરોના અંગે જનતાને જાણીજોઇને ગુમરાહ કરવાનો આરોપ લગાડયો છે. હૈરિસે બોબ વુડવર્ડની આગામી બુક રેઝના હવાલાથી આ વાત કહેલ, જે ૧પ મીએ લોન્ચ થવાની છે. બુકે ૩ નવેમ્બરે થનાર ચૂંટણીના કેટલાક અઠવાડીયા પહેલા જ ટ્રમ્પને લઇને ઘણા વિવાદોને જન્મ આપ્યો છે.

(2:56 pm IST)