Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

આમ આદમી પાર્ટીના ધારાસભ્‍યએ આપ્‍યું રાજીનામું: વિધાનસભા અધ્‍યક્ષએ કર્યો અસ્‍વીકાર

પોલિસ અધિકારીના કથિત રીતના ખરાબ વ્‍યવહારને લઇ આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય ગોહિંદર ગોયલએ વિધાનસભા અધ્‍યક્ષને પોતાનું રાજીનામું સોંપી દીધું. જેનો સ્‍વીકાર કરવાથી ઇન્‍કાર કરતાં અધ્‍યક્ષએ કહ્યું કે સંસદના આગલા સત્રમાં પોલિસ આયુકતને સમન્‍સ મોકલવામાં આવશે.

ધારાસભ્‍ય ગોયલએ કહ્યું કે થાણા પ્રભારીએ એમની સાથેબદસલૂકી કરી છે એમને સસ્‍પેંડ કરવા જોઇએ. વિધાનસભા અધ્‍યક્ષએ ધારાસભ્‍યના રાજીનામાનો અસ્‍વીકાર કર્યો છે એમને આ અંગે કાર્યવાહી થશે તેમ કહેવામાં આવ્‍યું. આગામી સત્રમાં પોલિસ આયુકતને સમન્‍સ મોકલાશે.

(11:00 pm IST)