Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

જો ઈઝરાયેલ ઈરાની પરમાણુ સ્થળને નિશાન બનાવવાનો પ્રયાસ કરશે તો ઈઝરાયેલના પરમાણુ પ્લાન્ટને નષ્ટ કરશે

ઈરાન પોતાની પરમાણુ નીતિ બદલશે :એક ભૂલ ઈઝરાયેલને મોંઘી પડશે

ઈરાનનો ઈઝરાયેલ સામે સૌથી મોટો ખતરો તેની પરમાણુ નીતિમાં ફેરફાર કરવાનો છે. ઈરાને કહ્યું છે કે જો ઈઝરાયેલ ઈરાની પરમાણુ સ્થળને નિશાન બનાવવાનો પ્રયાસ કરશે તો તે ઈઝરાયેલના પરમાણુ પ્લાન્ટને નષ્ટ કરી દેશે. ઈરાનના ન્યુક્લિયર પ્રોટેક્શન એન્ડ સિક્યોરિટી ફોર્સના ચીફને ધમકી આપતા કહ્યું કે અમારી પાસે ઈઝરાયેલના ન્યુક્લિયર પ્લાન્ટનું લોકેશન અને તમામ વિગતો છે.

   
 
(8:15 pm IST)