Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

શેરબજારમાં ભારે ઉથલપાથલઃ દિવસના તળિયેથી સેન્‍સેકસ ૧૧૦૦ પોઇન્‍ટ અપ ર-૧પ કલાકે પ૪ર પોઇન્‍ટ ઉછળ્‍યો

મુંબઇ : આજે સવારે ઇઝરાયેલે ઇરાન ઉપર હુમલો કરતાં પ્રારંભે શેરબજાર ધડામ થઇ ગયું હતું બાદમાં ઇરાને હુમલાનો ઇન્‍કાર કરતાં શેરબજાર રીવર્સ ટર્ન લીધો હતો. આ લખાય છે ત્‍યારે દિવસના તળીયેથી સેન્‍સેકસ ૧૧૦૦ પોઇન્‍ટ સુધી પ૪ર અપ સાથે ૬૩૦૩૧ ઉપર ટ્રેડ કરે છે જયારે નીફટી ૧૪૯ અપ સાથે રર૧૪પ ઉપર છે. આજે પ્રાઇવેટ બેંકના શેર્સ અપ છે. એરટેલ-એમ એન્‍ડ એમ ર ટકા અપ છેઃ એચડીએફસી, મારૂતી, આઇટીસી, એચયુએલ, આઇસીઆઇસીઆઇ બેંક, બજાજ ફાય. વીપ્રો પણ ઉંચકાયા છે

(3:29 pm IST)