Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ફેશન ડિઝાઇનર શરબરી દત્તા કોલકતામાં પોતાના ઘરના બાથરૂમમાં મૃત મળી

નવી દિલ્હી :  ફેશન ડિઝાઇનર શરબરી દત્તા કોલકતામાં પોતાના ઘટના બાથરૂમમાં મૃત અવસ્થામાં મળી આવતા પોલીસમાં અપ્રાકૃતિક મોતનો મામલો દાખલ કરી શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. એમના પુત્રએ જણાવ્યું હતું.  છેલ્લે એમને બુધવારના મળ્યો હતો મને લાગ્યું કે તે વ્યસ્ત છે. અને કામ માટે બહાર ગઇ છે. પોલીસને કાંઇ શંકાસ્પદ નથી મળ્યું.

(12:00 am IST)