Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

કયાં છે મંદી ? હિરો મોટર્સે રોજ ૪૩૦૦૦ બાઈક વેંચીઃ ફેસ્ટીવલ સીઝનમાં ૧૪ લાખનું વેચાણ

નવી દિલ્હીઃ હિરો મોટર્સે ફેસ્ટીવલ સીઝન દરમિયાન તેની બાઈકનું ધૂમ વેચાણ કર્યુઃ રોજ ૪૩૦૦૦થી વધુ બાઈક વેંચીઃ ૩૨ દિવસના ફેસ્ટીવલના દિવસો દરમિયાન ૧૪ લાખ બાઈક વેંચીઃ નવરાત્રીથી લઈને અત્યાર સુધીના આ આંકડા છેઃ કોરોનાના સંકટ વચ્ચે પણ કંપનીએ ગત વર્ષની સરખામણીએ ૮૯ ટકા વેચાણ કર્યુઃ ટુ-વ્હીલર્સ ઉપરાંત મારૂતિ, હ્યુન્ડાઈ, મહિન્દ્રા વગેરે એ પણ કારનુ ભરપૂર વેચાણ કર્યુ

(10:44 am IST)