Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

શિવસેના નેતાની ધમકી પછી મુંબઇમાં કરાંચી સ્વીટસ એ દુકાનનું નામ અખબારથી ઢાંકી દીધું

મુંબઇમાં મીઠાઇની દુકાન કરાંચી સ્વીટસ ના માલિકએ શિવસેના નેતા નિતિન નંદગાંવકરની કથિત ધમકી પછી દુકાનનું નામ અખબારથી ઢાંકી દીધું છે. વાયરલ વીડિયોમાં નંદગાંવકર બાંધા વેસ્ટમાં આવેલ દુકાનના માલિકને કરાચી નામ બદલવા કહી રહ્યો હતો એમને કહ્યું હતું મને કરાંચી શબ્દથી નફરત છે. આ પાકિસ્તાનમાં આંતરિકયોની જગ્યા છે.

(10:21 pm IST)