Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ડોકટરનો વેશ ધારણ કરી કોરોનાસુર ને મારી રહેલ દેવી દુર્ગાની મૂર્તિનો ફોટો થયો વાયરલ

દેશભરમાં જારી દુર્ગા પૂજા વચ્ચે ડોકટરનો વેશ ધારણ કરી કોરોનાસુર મારી રહેલ દેવી દુર્ગાની એક મૂર્તિની તસ્વીર સોશલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. ઉપરાંત મુર્તિની બાજુમાં ભગવાન ગણેશ પોલિસ વર્દીમાં છે, લક્ષ્મી નર્સના યુનિર્ફોમાં જયારે સરસ્વતીને શિક્ષિકાના રૂપમાં દેખાડયા છે.

(12:00 am IST)