Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

૧-૨ મહિના બાદ સાજા થયેલા

કોરોના દર્દીઓ બીજી ફરીયાદો પણ હવે કરવા લાગ્યા છે....

કીડની-લીવર-બ્લડ વેસલ્સને પણ અસર કરે છે

ન્યુઝફર્સ્ટે ઇટીને ટાંકીને જણાવ્યુ છે કે કેટલાક કોરોના દર્દીઓ કે જે એકથી બે મહિના સારવાર પછી સાજા થઇ પાછા ફરે છે તેઓ યાદશકિત ગુમાવવાાની (મેમરીલોસ) વધુ પડતી ઉંઘ, સ્નાયુઓમાં નબળાઇ, મનોમન મુંઝવણ, ઘેન, ચકકર, થાકની ફરીયાદ કરી રહયા છે.

એટલુ જ નહિ કોવિડની મહામારી ફેફસાને સૌથી વધુ અસર કરે છે. એટલુ જ નથી પરંતુ તે કિડની લીવર અને લોહીની નળીઓને પણ અસર પહોંચાડે છે.

(12:53 pm IST)