Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

બપોરે ૧- ૧૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

સૌરાષ્ટ્ર-કચ્છમાં મોડી રાતથી સવાર સુધીમાં ૧૨ વખત ધરા ધ્રુજી, ભૂકંપના સતત આંચકાઓથી લોકો ધ્રૂજી ઊઠયા: મહારાષ્ટ્રમાં સરકારની મંજૂરી વિના સીબીઆઈને નો -એન્ટ્રી ઉદ્ધવ સરકારનો નિર્ણય: પોખરણના રણમાં નાગ મિસાઈલનું સફળ પરીક્ષણ: કોરોનાને પછાડવામાં આંધ્ર પ્રથમ નંબરે, રિકવરી રેટ 95%: કેન્દ્ર સરકાર તિજોરી ભરવા હવે રેલવે, સંરક્ષણ, બીએસએનએલ સહિતના વિભાગોની ફાજલ જમીનો વેચી નાણા એકત્ર કરશે: રાજકોટ શહેર જિલ્લામાં કોરોનાની ઉછળફૂદ, વધુ નવ જીવ લીધા: બિહારની ચૂંટણી જીતવા ભાજપે મોટો દાવ ખેલ્યો, બિહારમાં તમામને કોરોના વેકસીન મફત અપાશે

(1:18 pm IST)