Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

સેન્‍સેકસ ૬૦૦ પોઇન્‍ટ ઉછળ્‍યો

મુંબઇઃ શેરબજારમાં તેજીનું વાવાઝોડુ ફુંકાયું : ર-૩૦ કલાકે સેન્‍સેકસ ૬૧ર પોઇન્‍ટ વધીને ૭૪૪૬પ : નીફટી ૧૯૧ પોઇન્‍ટ વધીને રરપ૯૪ : બેકીંગ શેર્સ અપ : એકસીસ -એસબીઆઇ-બજાજ ફીન, નેસલેમાં કરન્‍ટ : રિયલ્‍ટી સિવાય તમામ સેકટરના શેર્સ અપ : બજારમાં ચોતરફ ખરીદી : કોટક બેંકનો શેર ૯ ટકા ડાઉન

(3:56 pm IST)