Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

ચૂંટણી લડતા પહેલા જ ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહ મુશ્કેલીમાં: 5 અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહ રાજનીતિ શરૂ કરવા પહેલા જ મુશ્કેલીમાં મુકાયા છે, અભિનેતા પવનસિંહ વિરુદ્ધ રોહતાસમાં આચારસંહિતાનો કેસ નોંધવામાં આવ્યો છે. તેની સામે બિક્રમગંજ સબ-ડિવિઝન વિસ્તારના પાંચ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

   
(12:00 am IST)