Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

તામિલનાડુ,ઝારખંડ, બિહાર, તેલંગાણા, પૂર્વી ઉત્તર પ્રદેશમાં હીટવેવની આગાહી

પશ્ચિમ ઉત્તર પ્રદેશ, તટીય આંધ્ર પ્રદેશ અને કોંકણમાં હીટવેવની સંભાવના

નવી દિલ્હી ;આગામી પાંચ દિવસ દરમિયાન આંતરિક કર્ણાટક, રાયલસીમા, પેટા હિમાલયન પશ્ચિમ બંગાળના વિવિધ સ્થળોએ ગરમીના મોજાની સ્થિતિ પ્રવર્તશે.

દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુમાં આગામી 24 કલાકમાં હીટવેવની સંભાવના છે. IMD એ 24 એપ્રિલથી 27 એપ્રિલ સુધી ઝારખંડ, બિહાર, તેલંગાણા, પૂર્વી ઉત્તર પ્રદેશમાં હીટવેવની આગાહી કરી છે. 25 થી 27 એપ્રિલ દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશ, તટીય આંધ્ર પ્રદેશ અને કોંકણમાં હીટવેવની સંભાવના છે.

 

(12:00 am IST)