Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

વોડાફોન-આઇડીયા-FPO લીસ્‍ટેડ દરમિયાન આજે પ્રિ-ઓપનીંગ લીમીટ NSEમાં લીધા બાદ અચાનક કેન્‍સલ થતા ઇન્‍વેસ્‍ટરોમાં ભારે દેકારો

રાજકોટ : આજે વોડાફોન-આઇડીયાના એફપીઓનું લીસ્‍ટીંગ હતું. એનએસઇમાં વેચવા માટે લીમીટ લાખો લોકોએ મૂકી હતી, પ્રિ-ઓપનીંગ લીમીટ લીધા બાદ અચાનક લીમીટ કેન્‍સલ થતા ઇન્‍વેસ્‍ટરોમાં દેકારો મચી ગયો હતો. ઇન્‍વેસ્‍ટરો ભારે મુંઝવણમાં મુકાયા હતાં. લોકોએ ઉંચા ભાવની લીમીટ ઓટો કેન્‍સલ થતા સારા ભાવની તક ગુમાવી હતી.: એનએસઇ માંથી જ લીમીટ કેન્‍સલ કરાઇઃ પ્રાઇવેટ ઓન લાઇન પ્‍લેટ ફોર્મમાં ખાતુ લોકોને ધરાવતા વધુ હાલાકી, બીએસઇમાં લીમીટ લેવાઇ હતીઃ આ બાબતે સેબી સુધી ફરીયાદો થયાનું ચર્ચાય રહ્યું છે.

(3:55 pm IST)