Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

અરૂણાચલમાં ભારે વરસાદ-ભુસ્‍ખલનના કારણે હાઇ-વે બંધ

નવી દિલ્‍હી તા. રપ :.. અરૂણાચલ પ્રદેશના દિબાંગ જીલ્લાને ભારત સાથે જોડતા નેશનલ હાઇ-વે ઉપર ભારે વરસાદ અને ભુસ્‍ખલનના કારણે હાઇ-વે બંધ થઇ ગયો હતો. ચીન સરહદ સાથે જોડતા અનેક જીલ્લાઓ સાથેનો સંપર્ક તૂટયો છે.

(4:23 pm IST)