Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

બીજા તબક્કાની ચૂંટણી પહેલા જમ્મુમાં સુરક્ષા વધી: મોટાપાયે સૈનિકો તૈનાત

જમ્મુ-કાશ્મીરમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન થવાનું છે. મતદાન પહેલા રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સેનાની ઘણી ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.

(6:59 pm IST)