Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

ઇવીએમ-વીવીપેટ વેરિફિકેશનની માગણી કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ દ્વારા કાલે ચુકાદો

૧૦૦% ઇવીએમ-વીવીપેટ વેરિફિકેશનની માગણી કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આવતીકાલે શુક્રવારે ચુકાદો સંભળાવશે તેમ ન્યુઝ ફર્સ્ટ જણાવે છે * 

(9:09 pm IST)