Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

પોતાની પત્નીને વિદેશથી ફોન ઉપર જ ત્રણ તલાક આપી દીધા: એટલું જ નહીં ભારત આવ્યા પછી પોતાના મામાના પુત્ર સાથે ધરાર તેના હલાલા પણ કરાવ્યા

યુપીના મુસાફરનગરમાં એક વ્યક્તિએ પોતાની પત્નીને વિદેશથી ફોન ઉપર જ ત્રણ તલાક આપી દીધા: એટલું જ નહીં ભારત આવ્યા પછી પોતાના મામાના પુત્ર સાથે ધરાર તેના હલાલા પણ કરાવ્યા.

આ મહિલા પોલીસ વડાની ઓફિસે પહોંચી, જણાવેલ કે, તેના લગ્ન ૧૫ વર્ષ પહેલા ચરથાવલ ક્ષેત્રના પાવટી ગામના વસીમ સાથે થયેલ. તેને ત્રણ સંતાન છે,
લગ્ન પછી પતિ નણંદ અને સાસુ તરફથી મારકૂટ અને માનસિક ત્રાસ અપાતો હતો: આ બનાવ પછી ડરના માર્યા તે માવતરે ચાલી ગયેલ.

(12:20 am IST)