Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્‍વીસન-ર૦૨૧
તા.૧૬-ર૦ર૧ શનિવાર
પોષ સુદ-૩, વિનાયક ચર્તુથી-પંચક, વ્‍યતિપાત ૧૯-૧૧ સુધી, ભદ્રા ૧૯-પ૩થી, રવિયોગ ૩૦-૦૮ સુધી
સ્‍થિરયોગ ૭-૪૭ થી ૩૦-૦૮ સુધી
સૂર્ય-મકર
ચંદ્ર-કુંભ
મંગળ-મેષ
બુધ-મકર
ગુરૂ-મકર
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મકર
પ્‍લુટો-ધન
સૂર્યોદય-૭-૩૦,
સૂર્યાસ્‍ત-૬-૨૧
જૈન નવકારશી-૮-૧૮
ચંદ્ર રાશિ- કુંભ (ગ.સ.)
નક્ષત્ર-શતતારા
દિવસ-અશુભ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૩પથી ૧૩-૧૯ અભિજીત
૮-પર થી શુભ-૧૦-૧૩ સુધી, ૧ર-પ૭થી ચલ-લાભ-અમૃત-૧૭-૦ર સુધી, ૧૮-ર૪ થી લાભ-ર૦-૦ર સુધી, ર૧-૪૦થી શુભ-અમૃત-ર૪-પ૭ સુધી
શુભ હોરા
૮-રપ થી ૯-૧૯ સુધી, ૧૧-૦૮થી ૧૩-પ૧ સુધી, ૧૪-૪૬થી ૧પ-૪૦ સુધી, ૧૭-ર૯થી ર૦-૩પ સુધી
બ્રહ્માંડના સિતારા
સંકટ ચર્તુથીની જેમ આજના દિવસનું પણ મહત્‍વ રહેલ છે. વદમાં આવતી ચર્તુથીને સંકટ ચર્તુની કહેવાય છે અને સંધ્‍યાકાળે ચંદ્રના ઉદયના દર્શન કરવામાં આવે છે. દિવસભર વ્રત ઉપમાર કહે છે. જન્‍મ કુંડલીમાં જો જન્‍મનો ચંદ્ર મંગળની સાથે હોય તો રાજયોગ બને છે. ચંદની સ્‍થિતિ ઉપરથી વ્‍યકિતનું વ્‍યકિતત્‍વ જજાણવા મલે છે. જો જન્‍મના ચંદરની સાથે રાહુ હોય અથવા તો ચંદ્રની સાથે કેતુ હોય તો આવી વ્‍યકિતનું જીવન શશાંત રહે છે જેને લઇને તેની સાથે રહેતી વ્‍યકિતનું જીવનમાં પણ અશાંતિ જોવા મળે છે. આવી વ્‍યકિતઓની મહત્‍વકાંક્ષા ખૂબ જ હોય છે એ સ્‍વભાવ ખૂબજ જક્કી જીદ્દી હોય છે. કો જન્‍મના બીજા ગ્રહોને પણ ફળાદેશમાં ધ્‍યાનમાં લેવા.