Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૦
તા.ર૬-૧૧-ર૦ર૦ ગુરૂવાર
કારતક સુદ-૧ર,
બારસ વૃદ્ધિતિથિ છે મન્વાદિ, પ્રબોધિની એકાદશી (ભાગવત), તુલસી વિવાહ પ્રારંભ,
પંચક ર૧-ર૧ સુધી,
વ્યતિપાત-૭-૩પ થી શરૂ,
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-મીન
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-મકર
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૦૭,
સૂર્યાસ્ત-૬-૦૦
જૈન નવકારશી-૭-પપ
ચંદ્ર રાશિ-મીન (દ.ચ.ઝ.થ.)
ર૧-ર૧થી મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર-રેવતી
દિવસ-અશુભ
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ ર-૧ર થી ૧ર-પ૬ સુધી
૭-૦૮ થી શુભ-૮-ર૯ સુધી, ૧૧-૧૩ થી ચલ-લાભ-અમૃત-૧પ-૧૭ સુધી, ૧૬-૩૯થી શુભ-અમૃત-ચલ-ર૧-૧૮ સુધી,
શુભ હોરા
૭-૦૮થી ૮-૦ર સુધી ૯-પ૧ થી ૧ર-૩૪ સુધી, ૧૩-ર૯થી ૧૪-ર૩ સુધી, ૧૬-૧રથી ૧૯-૦૬ સુધી.
બ્રહ્માંડના સીતારા
સગાઇ લગ્ન બાબતના નિર્ણયોમાં કોઇ પણ જાતની ઉતાવળ ન કરવી અને સાથે સાથે નોકરીમાં બદલાવ કરવામાં પણ ઉતાવળ ન કરવી . અહીં જો પનોતી ચાલતી હોય અને નોકરી ધંધાનું સ્થાન નબળુ પડતું હોય તો અથવા સૂર્ય રાહુ કે ચંદ્રને કનેકશન આપતા હોય ત્યારે મહત્વના નિર્ણયો લેવામાં સાવધાની રાખવી-જન્મ કુંડલી લગ્ન સ્થાન એટલે પ્રથમ સ્થાનનું મહત્વ ખૂબજ રહેલ છે અને ત્યાર પછી બીજુ સ્થાન પણ એટલુ જ મહત્વનું રહે છે. જન્મ લગ્નમાં જો સ્વગૃહી ગ્રહ હોય તો આવી વ્યકિતઓ ખૂબજ નસીબદાર હોય છે. જોકે બીજા બધા ગ્રહોની દૃષ્ટિને પણ ધ્યાનમાં લેવી જોઇએ.