Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

રૂડાનગર-ર માં પેવર બ્લોકનું ખાતમુહુર્ત

વોર્ડ નં. ૧૦ માં યુનિવર્સિટી રોડ પર આવેલ રૂડાનગર-૨ ખાતે પેવર બ્લોકનું ખાતુમુહુર્ત ભાજપ કોર્પોરેટરો અને સંગઠન ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી પરેશભાઇ તન્ના, શહેર ઉપાધ્યક્ષ સંગીતાબેન છાયા, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, વોર્ડ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ ચુડાસમા તેમજ સ્થાનિક ભાજપ કાર્યકરો વિપુલભાઇ જાની, રૂડાનગર પ્લોટ હોલ્ડર્સ એસો.ના પ્રમુખ ખુમાનસિંહ વાઘેલા, દેવેન્દ્રસિંહ રાણા, દિગ્વિજયસિંહ રાણા, જયપાલસિંહ ગોહીલ, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વજીતસિંહ જાડેજા, રાજભાઇ જાડેજા, રાજભા જાડેજા (દોમડા), કાન્તુભા જાડેજા, મનોહરસિંહ જાડેજા, શ્રી નથવાણી, પ્રકાશભાઇ દવે, વાય. આર. પંડયા, દિલીપસિંહ જાડેજા, હર્ષદભાઇ જોષી, રાજુભાઇ પાઠક, યોગીનીબેન પંડયા, ઇન્દુબા રાણા, હિનાબા  વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(2:44 pm IST)