Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ઘંટેશ્વર, માધાપર, મુંજકા, મોટામવાના પ્રશ્નોના નિકાલ માટે અઠવાડિયામાં બે વાર લોકદરબાર

દર મંગળ અને શુક્રવારે અધિકારીઓ રજૂઆત સાંભળશે

રાજકોટઃ શહેરમાં નવા ભેળવાયેલ ગામોના પ્રશ્નોના નિકાલ માટે જે તે ગ્રામ પંચાયતોની કચેરી ખાતે મ.ન.પા.ના વોર્ડ અધિકારીઓને દર મંગળવારે અને શુક્રવારે લોકોના પ્રશ્નો સાંભળવા માટે મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે સૂચનાઓ આપી છે.

(3:46 pm IST)