-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
મીરા પાર્ક મેઇન રોડ પર પેવર કામનું ખાતમુહૂર્ત
રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા વિકાસના જુદા જુદા કાર્યો કરવામાં આવે છે, જે અંતર્ગતવોર્ડ નં. ૦૪માં મીરા પાર્ક મેઈન રોડ પર પેવર કામનું ખાતમુહૂર્ત વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર તથા ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર તથા માર્કેટ કમીટીના ચેરમેન પરેશભાઈ પીપળીયાના વરદ્ હસ્તે કરાયું. તેમજ પેવર કામથી મીરા પાર્ક મેઈન રોડ, ચિત્રકૂટ સોસાયટી, આર.કે.રેસીડન્સીના વિસ્તારવાસી ઓને વધુ સારી સુવિધા મળી રહેશે.આ પ્રસંગે વોર્ડ અગ્રણી અશોકભાઈ લુણાગરિયા, હિતેશભાઈ ગોહેલ, સંજયભાઈ રાઠોડ, સુરેશભાઈ રૈયાણી, અજયભાઈ લોખીલ, અશ્વિનભાઈ ગોસાઈ, જેન્તીભાઈ ધાંધલ, જનકભાઈ કુંગશીયા, જેસીંગભાઈ રાઠોડ, બાબુભાઈ ઉધરેજા, દિવ્યેશભાઈ રામાણી, સુરેશભાઈ સવસેટા, પ્રવિણભાઈ પટેલ, સંજયભાઈ રાઠોડ, સંજયભાઈ ઉધરેજા, મુકેશભાઈ ગોહેલ, કંકુબેન ઉધરેજા, સોનલબેન ચોવટિયા, રાજશ્રીબેન માલવિયા તથા સ્થાનિક અગ્રણી અજીતભાઈ ડોડીયા, રસીલાબેન સાકરીયા, ભરતભાઈ ડોડીયા, બીપીનભાઈ ડોડીયા, રૂષિભાઈ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.