Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

ડો. હેમાંગ વસાવડાએ ડમી ફોર્મ રજૂ કર્યુ

 રાજકોટ : કોંગ્રેસના શ્રી પરેશભાઇ ધાનાણીના ડમી ઉમેદવાર તરીકે રાજકોટના કોંગ્રેસ અગ્રણી ડો. હેમાંગ વસાવડાએ ફોર્મ રજૂ કર્યુ હતું. તેમના ટેકેદારો તરીકે સર્વશ્રી મહેશ રાજપૂત, રાજદિપસિંહ જડેજા વિગેરે ૪ આગેવાનો હાજર રહ્યા હતા.

(4:12 pm IST)