Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

રાજકોટની ભાગોળે ખોખડદડ નદીમાં ન્હાવા પડેલા બે તરુણોના ડૂબી જવાથી કરૂણમોત

17 વર્ષીય સગીર આર્યન રાઠોડ અને નયન વેગડના ડૂબી જતા મોત : કરુણકલ્પાન્ત

રાજકોટ : શહેરની ભાગોળે ખોખડદડ નદીમાં ડૂબી જવાથી બે સગીરોના મૃત્યુ નિપજ્યા છે, મળતી વિગત મુજબ ખોખડદડ નદીમાં નહાવા ગયેલા બે-17 વર્ષીય સગીર આર્યન રાઠોડ અને નયન વેગડના ડૂબી જતા મોત થયા છે,

(8:58 pm IST)