Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 35 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 41 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 20 કેસ, વિસાવદરમાં 10 કેસ,કેશોદ અને માણાવદરમાં 2-2 કેસ, માળિયામાં 1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 35 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 41 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે

જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા 35 કેસમાં જૂનાગઢ સિટીમાં 20 કેસ, વિસાવદરમાં 10 કેસ,કેશોદ અને માણાવદરમાં 2-2 કેસ, માળિયામાં 1 કેસ નોંધાયો છે

(8:35 pm IST)