Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

રાજુલાનો બે વર્ષથી ફરાર પોકસોના ગુન્હાનો આરોપી પાલનપુરથી ઝડપાયો

અમરેલીઃ જીલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાર્યં અમરેલી જીલ્લામાં ગુમ થયેલ વ્યકિતઓને અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા માટે તા.૦૧/૧૦/૨૦૨૦ થી તા.૧૫/૧૦/૨૦૨૦ સુધીની ખાસ ડ્રાઇવ રાખેલ હોય તેમજ નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તથા ગૂમ અપહરણ થયેલ ઇસમો ને શોધી કાઢી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી ર્ંપેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. આર.કે.કરમટા સાહેબ તથા પો.સબ ઇન્સ. ડી.એ.તુવર ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. રાઘવેન્દ્રકુમાર ધાધલ તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો. કોન્સ. જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા બાતમી આધારે ર્ંરાજુલા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૨૫/૨૦૧૮ આઇપીસી ૩૬૩, ૩૬૬ તથા પોકસો કલમ-૧૮ વિ.ર્ં મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને ર્ંરાહુલભાઇ ચીમનભાઇ ચૂડાસમા (દે.પૂ.) ઉ.વ.આશરે-વીસ વર્ષ ધંધો-મજુરી રહે-મૂળગામ-રાજુલા ઠે.મફતપરા વડલી જવાના કેડે તા.રાજુલા હાલ રહે.-પાલનપુર ઠે.લક્ષ્મણ ટેકરી કલ્યાણ સોસાયટી જી.બનાસકાંર્ઠાં વાળો  મળી આવતા રાજુલા પોલીસ ને સોંપવા તજવીજ કરેલ.

(11:44 am IST)