Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

ભાજપ રાષ્ટ્રીય પદાધિકારીઓની પ્રથમ બેઠક

ભાવનગરઃ ભારતીય જનતા પક્ષની રાષ્ટ્રીય પદાધિકારીઓની નવી દિલ્હી ભાજપ મુખ્યાલય ખાતે પ્રથમ બેઠક મળી. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નઢઢાએ નવનિયુકત હોદ્દેદારોને સંબોધિત કર્યા તે પ્રસંગની તસવીરમાં ભાવનગરના સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ સાથે સાથી હોદ્દેદારો અન્નપૂર્ણાજી તથા રેખા વર્મા દૃશ્યમાન છે.

(11:45 am IST)