Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

ગોંડલના આશાપુરાથી સુરેશ્વર જતા રેલવે ફાટક નજીક એક પુરુષનુ ટ્રેનની હડફેટે ઘટનાસ્થળે મોત

ગોંડલ : શહેરના આશાપુરાથી સુરેશ્વર જતા રેલવે ફાટક નજીક એક પુરુષનુ ટ્રેનની  હડફેટે આવતા ઘટનાસ્થળે મોત થયું હતું. પોલીસે ધટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

(1:37 pm IST)