Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

જામનગર જિલ્લામાં સગીરા પર 4 દિવસમાં 3 દુષ્કર્મની ઘટનાથી ખળભળાટ :દુષ્કર્મ આચરનાર ઈબ્રાહીમ અબ્દુલભાઈ ચોહાણ ઝડપાયો

જામનગર:::જામનગર જિલ્લામાં સગીરા પર દુષ્કર્મની ત્રીજી ઘટના નોંધાઈ છે.ધોરણ 10ની વિદ્યાર્થીની પર 18વર્ષના ઢગાએ  દુષ્કર્મ આચર્યું હતું ધરાર નગરની સગીરા પર અનેકવાર  દુષ્કર્મ આચર્યું હોવાનું ખૂલ્યું છે પોલીસે દુષ્કર્મ આચરનાર ઈબ્રાહીમ અબ્દુલભાઈ ચોહાણને ઝડપી પાડ્યો છે જામનગરમાં 4 દિવસમાં 3 દુષ્કર્મની ઘટનાથી ચોતરફ ફિટકાર વરસી રહ્યો છે.

(5:49 pm IST)