Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

પોરબંદરમાં સાંજે જોરદાર પવન સાથે ઝાપટા

પોરબંદર : આજે સાંજે ૬-૩૦ વાગ્યે જોરદાર પવન ફુંકાવવાની સાથે વરસાદના ઝાપટા વરસી ગયા હતા. હજુ વાતાવરણમાં ઉકળાટ થઇ રહ્યો છે.

(6:44 pm IST)