Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

ભાવનગરમાં કોરોનાના 23 પોઝિટિવ કેસ સહીત જિલ્લામાં નવા 27 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 4411 થઇ

ભાવનગર : ભાવનગરમાં કોરોનાના આજે  23 પોઝિટિવ કેસ સહીત જિલ્લામાં નવા 27 કેસ નોંધાયા છે આ સાથે જિલ્લામાં કોરોનાના કુલ કેસની  સંખ્યા 4411 થઇ છે મૃત્યુઆંક 68 છે

(7:44 pm IST)