Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવડાનો સપાટો : રાજકોટ અને જેતપુર તાલુકાના એકીસાથે 25 દુકાનદારોના લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ

અમદાવાદ પોલીસ માંથી યાદી મળતા મોટી કાર્યવાહી : સસ્તા અનાજના દુકાનદારોમાં સોંપો

રાજકોટ : રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવડાએ સપાટો બોલાવ્યો છે રાજકોટ અને જેતપુર તાલુકાના એકીસાથે 25 દુકાનદારોના લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડકરી દીધા છે

અમદાવાદ પોલીસ માંથી યાદી મળતા રાજકોટ  અને જેતપુર તાલુકાના એકીસાથે 25 દુકાનદારોના લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે આકરી કાર્યવાહીને પગલે સસ્તા અનાજના દુકાનદારો માં સોંપો પડી ગયો છે 

(10:37 pm IST)