Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ભાવનગરમાં કોરોના ધીમો પડ્યો: આજે જિલ્લામાં 18 કેસ નોંધાયા

શહેર માં 11 કેસ અને ગ્રામ્યમાં 7 કેસ: કુલ કેસની સંખ્યા 4449 થઇ

ભાવનગર : ભાવનગર જિલ્લામાં કોરોના ધીમો પડ્યો છે આજે  જિલ્લામાં  18 કેસ નોંધાયા  છે જેમાં  શહેર માં 11 કેસ અને ગ્રામ્યમાં 7  કેસ નોંધાયા છે આ સાથે જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 4449 થઇ છે 

(7:21 pm IST)