Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

પોરબંદરમા સાંજે ૩.૨ની તીવ્રતાનો ભુંકપનો આંચકો પોરબંદરથી ૩૨ કી.મી દુર ભુંકપનું કેન્દ્ર બિંદુ : ગઈકાલે ભુંકપની હળવી ધ્રુજારી બાદ ફરીથી ભુંકપનો આંચકો

પોરબંદર : આજે સાંજે ૬:૩૮ મીનીટે ભુંકપનો ૩.૨ની તીવ્રતા આંચકો આવ્યો હતો. ભુંકપનું કેન્દ્ર બિંદુ પોરબંદરથી ૩૨ કી.મી દુર હોવાનુ તેમજ ભોમીયવદર અને સિમર વચ્ચે ૪.૫ મીટરની ઉંડાઇએ ફોલ્ટ લાઇન હોવાનું જાણવા મળેલ છે. ગઈ કાલે પોરબંદર અને તાલુકના અડવાલા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભુંકપના હળવા આંચકા આવેલ હતા ત્યાર બાદ સાંજે ફરી આંચકા આવેલ છે.

 

(8:18 pm IST)