Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

મોડીસાંજે જેતપુરમાં એકાએક વાતાવરણમાં પ્લટો: ઠંડા પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ

જેતપુર : મોડીસાંજે જેતપુરમાં એકાએક વાતાવરણમાં પ્લટો આવ્યો છે  ઠંડા પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે દિવસભરના બફારા બાદ મોડીસાંજે વાતાવરણમાં બદલાવ આવતા ઠંડક પ્રસરી છે

(8:39 pm IST)