Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ૪૫ લાખનું ચરસ ઝડપાયુ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળીયા તા.૧૬ :  દેવભૂમિ દ્વારકા જિલ્લામાથી ૪૫ લાખનું ચરસ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂપેણ બંદર નજીક બિનવારસી હાલતમાં ૪૫ લાખનું ૯૦૦ ગ્રામ ચરસ ઝડપાયું હતું એસઓજી પોલીસ સહિતની ટીમોએ તપાસ હાથ ધરી છે.

(9:34 am IST)