Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

જામનગર દેવભૂમિ લોકસભાના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના નામાંકન પત્ર ભરવા અન્વયે કાલે "વિજય સંકલ્પ સંમેલન તથા રેલી"

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, પૂર્વ કેબિનેટ મિનિસ્ટર ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, નાયબ દંડક જગદીશ મકવાણા, પૂર્વ રાજ્યગૃહમંત્રી તથા પ્રદેશ ઉપાધ્યક્ષ ગોવર્ધનભાઈ ઝાફડિયા, પૂર્વ પ્રદેશ પ્રમુખ - ક્લસ્ટર પ્રભારી આર.સી.ફળદુ, પૂર્વ કેબિનેટ મંત્રી - ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા, જામનગર શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, દેવભૂમિ દ્વારકા અધ્યક્ષ મયુરભાઈ ગઢવી, ધારાસભ્ય પબુભા માણેક, મેઘજીભાઈ ચાવડા, રીવાબા જાડેજા, દિવ્યેશ અકબરી સહિતના ઉપસ્થિત રહેશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૭ : આગામી લોકસભા ચૂંટણી અન્વયે ૧૨ જામનગર દેવભૂમિ લોકસભા ના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર શ્રી પૂનમબેન માડમ નામાંકન પત્ર ભરવા અન્વયે "વિજય સંકલ્પ સંમેલન તથા રેલી" નું આયોજન કરવામાં આવેલ છે. તારીખ ૧૮-૦૪-૨૦૨૪, સાંજે ૪ વાગ્યે, ઓસ્વાલ સેન્ટર, સાત રસ્તા, જામનગર ખાતે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે. 

 

આ તબક્કે ૧૨ લોકસભા (જામનગર - દેવભૂમિ દ્વારકા) સાંસદ અને ઉમેદવાર પૂનમબેન માડમ ના સમર્થનમાં યોજાનારના સંમેલન માં કેન્દ્રીય, પ્રદેશ, અને સ્થાનિક નેતૃત્વ ના નેતાઓ અગ્રણીઓ,   કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, પૂર્વ કેબિનેટ મિનિસ્ટર ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, નાયબ દંડક જગદીશ મકવાણા, પૂર્વ રાજ્યગૃહમંત્રી તથા પ્રદેશ ઉપાધ્યક્ષ ગોવર્ધનભાઈ ઝાફડિયા, પૂર્વ પ્રદેશ પ્રમુખ - ક્લસ્ટર પ્રભારી આર.સી.ફળદુ,  પૂર્વ કેબિનેટ મંત્રી - ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા, જામનગર શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, દેવભૂમિ દ્વારકા અધ્યક્ષ મયુરભાઈ ગઢવી, ધારાસભ્ય પબુભા માણેક, મેઘજીભાઈ ચાવડા, રીવાબા જાડેજા, દિવ્યેશ અકબરી, પ્રભારી, જામનગર જિલ્લો ભાનુભાઇ મહેતા, પ્રભારી, જામનગર શહેર પલ્લવીબેન ઠાકર, દેવભૂમિ દ્વારકા પ્રભારી, મહેન્દ્રસિંહ સરવૈયા, મેયર વિનોદ ખીમસુર્યા, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, પ્રમુખ, જિલ્લા પંચાયત, જામનગર મયબેન ગરચર, ઉપપ્રમુખ હસમુખ કણજારીયા, પ્રમુખ જિલ્લા પંચાયત - દેવભૂમિ દ્વારકા - રિધ્ધિબા જાડેજા, ઉપપ્રમુખ અનિલ ભરતભાઈ ચાવડા, પૂર્વ સાંસદ અને જિલ્લા પૂર્વ અધ્યક્ષ ચંદ્રેશ પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી અને સંયોજક, જામજોધપુર વિધાનશભા ચીમનભાઈ સાપરીયા, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ મંત્રી પરમાનંદભાઈ ખટ્ટર, પૂર્વમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, સંયોજક શ્રી લોકશભા, લોકશભા પ્રભારી વેલજીભાઇ મસાણી, જામનગર ડો. વિનોદ ભડેરી, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, લાલજીભાઈ સોલંકી, ચિરાગભાઈ કાલરીયા, વલ્લભભાઈ ધારવીયા, મેરામણભાઇ ગોરીયા, ચેરમેન, જામનગર ડીસ્ટ્રીક કો ઓપરેટીવ બેન્ક, જીતુભાઇ લાલ, એમ.ડી ધરમશી ચનારીયા, વાઇસ ચેરમેન બળદેવસિંહ જાડેજા. સંયોજક, કાલાવડ વિધાનસભા, જિલ્લા પંચાયત કારોબારી ચેરેમન ચંદ્રિકાબેન અઘેરાં, દેવભૂમિ હિરેન્દ્રભાઈ કંજરીયા, જિલ્લા દૂધસંઘ ના કાંતિભાઈ ગઢીયા, શ્રી ગાંડુભાઇ ડાંગરીયા, પ્રભારી, પરેશભાઈ પટેલ, સંયોજક, ૭૭ વિધાનસભા (જામનગર ગ્રામ્ય) દિલીપસિંહ ચુડાસમા, પ્રભારી નિલેશભાઈ ઉદાણી, સંયોજક, જામજોધપુર વિધાનસભા ચીમનભાઈ સાપરીયા, પ્રભારી નિર્મળભાઈ સામાણી, સંયોજક, ૭૮ વિધાનસભા જામનગર ઉત્તર ધર્મરાજસિંહ જાડેજા, પ્રભારી સુરેશભાઈ વસરા, સંયોજક, દિવ્યેશભાઈ અકબરી ૭૯ વિધાનસભા, પ્રભારી, હિરેનભાઈ પારેખ, સંયોજક, ૮૧ વિધાનસભા ખંભાળિયા  પાલભાઈ કરમુર, પ્રભારી ઉમંગભાઈ પંડ્યા, સંયોજક ૮૨, વિધાનસભા દ્વારકા, સંદીપભાઈ માણેક, પ્રભારી વિપુલભાઈ પટેલ, જામનગર શહેર મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, અભિષેકઃ પટવા, દેવભૂમિ દ્વારકા જિલ્લા મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, રસિકભાઈ નકુમ, ભરતભાઈ ગોજીયા સહીત મોરચામાં પદાધિકારીઓ, સામાજિક સંસ્થાના અગ્રણીઓ, કાર્યકર્તાઓ, સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાના પદાધિકારીઓ હોદેદારો, સંગઠન કારોબારી સભ્યો ની ઉપસ્થિતિ રહેશે. મોદીજી કા પરિવારના ૧૨ લોકસભા (જામનગર - દેવભૂમિ દ્વારકા) ના સંગઠન ના હોદેદારો, પદાધિકારીઓ, મોરચા ના હોદેદારો પદાધિકારીઓ, સમર્થકો, સામાજિક સંસ્થા ના અગ્રણીઓ, ભાજપ ના તમામ સ્તરના સંગઠન તથા ચૂંટાયેલ કાર્યકર્તાઓ, આગેવાનો અને શુભેચ્છકો સહીત વિશાલ સંખ્યામાં "વિજય સંકલ્પ સંમેલન" તથા "વિજય સંકલ્પ રેલી" માં જોડાવા ૧૨ લોકસભા (સાંસદ તથા ઉમેદવાર) પૂનમબેન માડમ,  જામનગર જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા, જામનગર શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, દેવભૂમિ દ્વારકા જિલ્લા અધ્યક્ષ મયુરભાઈ ગઢવી, તથા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

(4:06 pm IST)