Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

જોડીયામાં યુવાનની હત્‍યાઃ ભારે ચકચાર

તારાણા નજીક ટોલ નાકા વચ્‍ચે ખુની ખેલમાં ભુપેન્‍દ્રસિંહ જાડેજાની તીક્ષ્ણ હથીયારના ધા મારીને હત્‍યા

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૮: જોડીયાના તારાણા નજીક ટોલ નાકા વચ્‍ચે સરા જાહેર મા હાઈવે ઉપર ખેલાયા ખુની ખેલમાં ભુપેન્‍દ્રસિંહ નિમભા જાડેજા(ઉ. ૩૫)ની તીક્ષ્ણ હથીયારના ધા મારીને હત્‍યા કરવામાં આવતા જોડીયા પોલીસ ધટના સ્‍થળ પર  દોડી ગઈ હતી.

 મોડીરાત્રે બનેલા બનાવની જાણ પોલીસને થતા ધટના સ્‍થળે દોડી હતી.

 બનાવનું કારણ જાણવા માટે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

 

(1:10 pm IST)