Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

સુલતાનપુર લોકડાયરામાં નોટોનો વરસાદ

રાજગોર સમાજના અગ્રણી પત્રકાર જયેશ ગોૈરીશંકર દવે પરિવાર દ્વારા સુલ્‍તાનપુર ખાતે લીંબડા વાળા હનુમાન દાદાનો મલીદો(લોટ) મહાપ્રસાદ અને લોકડાયરો યોજાયો હતો. જેમાં રાજભા ગઢવી, જયમતદવે વિશ્વા ગઢવી સહિતના કલાકારો એ જમાવટ કરી હતી અને રાજભા ગઢવીએ દુહો લલકારતા રિબડાના રાજદિપસિંહ અનિરૂધ્‍ધસિંહ જાડેજા તથા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવાસંઘના પ્રમુખ બંકિમ મહેતા જસ્‍મીન માઢક, અનિલ જોષી, જીતુભાઇ જોષી પત્રકાર અરવિંદ દવે, અજય તેરૈયા, લલિત ધાંધીયા સહિત ના ઉપસ્‍થિત રહયા હતા અને ડાયરાની મોજ માણી હતી.

(12:03 pm IST)