Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

પરેશ ધાનાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા ભાજપે ચૂંટણી પંચને કરી રજૂઆત..!

પરેશ ધાનાણી ધાર્મિક સ્થળો નો ઉપયોગ કરતા હોવાનો ફરિયાદ માં ઉલ્લેખ, વાંકાનેર ખાતે દરગાહ માં ચુંટણી પ્રચાર કરો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા હોવાનો ભાજપનો આક્ષેપ

 

(5:09 pm IST)