Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

મધ્યપ્રદેશમાં ભવ્ય લોકડાયરો : જુનાગઢના દેવલ મહેતા અને જયદીપદાન ગઢવી બોલાવશે રમઝટ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૩ :આઈ શ્રી આવડમાઁ તથા આઈ શ્રી સોનલ માઁ પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે તા. ૨૫ ને બુધવાર ને રાત્રે ૯:૩૦ કલાકે  ભવ્ય લોકડાયરા નુ આયોજન કરવામાં આવ્યુ છે. 
     જેમાં જુનાગઢના યુવા કલાકાર દેવલ મહેતા અને જયદીપદાન ગઢવી જમાવટ કરશે.જેના આયોજક આઈ શ્રી આવડ ધામ સમસ્ત ચારણ સમાજ ગામ બોડિયા મધ્યપ્રદેશ છે.

 

(4:23 pm IST)