Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

કચ્છ જિલ્લા ટ્રક એસો.ના પ્રમુખ પદ્દ માટે ભાજપના બે નેતાઓના પુત્રો વચ્ચે વિવાદ

નવા પ્રમુખ બનાવવા મુદ્દે બન્ને જૂથના ટેકેદારો વચ્ચે ઘર્ષણ, પોલીસે મામલો શાંત પડ્યો

Alternative text - include a link to the PDF!

આજે બોલાવાયેલ બેઠકમાં વર્તમાન પ્રમુખ નવઘણ વાસણભાઇ આહીર (પૂર્વ રાજ્યમંત્રીના પુત્ર)ને પ્રમુખ તરીકે ચાલુ રાખવા અને પશ્ચિમ કચ્છ ટ્રક એસો.ના પ્રમુખ અર્જુનસિંહ પ્રધ્યુમનસિંહ જાડેજા (ધારાસભ્યના પુત્ર) દ્વારા સૂચિત બ્રિજરાજસિંહ જાડેજાને નવા પ્રમુખ બનાવવા મુદ્દે બન્ને જૂથના ટેકેદારો વચ્ચે ઘર્ષણ, પોલીસે મામલો શાંત પડ્યો. કચ્છમાં ખેતી પછી ટ્રાન્સપોર્ટ ઉધોગ સૌથી મોટો. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(7:12 pm IST)