Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

પોરબંદર : એડવોકેટની હત્યાના બનાવને વખોડ્યો

પોરબંદર : કચ્છ જિલ્લાના રાપર ખાતે એડવોકેટ અને ઓલ ઇન્ડિીયા લોયર્સ અધ્યક્ષ દેવજીભાઇ મહેશ્વરીની સરા જાહેર હત્યાને વખોડીને આરોપીઓની તાત્કાલીક ઘરપકડ કરવા માંગણી પોરબંદર જિલ્લા અનુસુચિત જાતિ સમાજ થા અનુસુચિત જાતિના વકીલો દ્વારા કલકેટર હસ્તક રાષ્ટ્રપતિને આવેદન મોકલીને રજુઆત કરી હતી. તે તસ્વીર.

(12:43 pm IST)