Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

યુવા એડવોકેટ અશ્વિન પાડલીયાનો આજે જન્‍મદિવસ

રાજકોટ, તા., ૨૪: રાજકોટના યુવા ધારાશાષાી અશ્વીન ડી.પાડલીયાનો આજે તા.ર૪ ના રોજ જન્‍મદિવસ છે. તેઓ રાજકોટ ખાતે વર્ષ ૨૦૦૭ થી એડવોકેટ તરીકે મદદનીશ સરકારી વકીલ શ્રી રક્ષીત વી.કલોલા સાથે વકીલાતની શરૂઆત કરેલી. તેઓએ પોતાના સારા અને મળતાવડા સ્‍વભાવથી વકીલ વર્તુળમાં ખુબ જ લોકચાહના મેળવેલી છે. જેમણે જીવનરૂપી સફરમાં ૪૦ વર્ષમાં પ્રવેશેલ છે. નાનપણથી જ ખુબ મહેનતુ અને સરળ સ્‍વભાવ ધરાવતા યુવા એડવોકેટ ક્રીમીનલ, સીવીલ, કલેઇમ કેસો તથા કન્‍ઝયુમર ફોરમમાં તથા કન્‍ઝયુમર ફોરમમાં તથા રાજકોટ ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સ કોર્ટમાં મહત્‍વના કેસોમાં શ્રેષ્‍ઠ કામગીરી કરેલી છે. તેમના જન્‍મદિવસ નિમીતે વકીલ મિત્રો સમાજના આગેવાનો, સ્‍નેહીઓ, સગા વ્‍હાલાઓ દ્વારા ચોમેરથી તેમના મો.નં. ૯૯૦૪૦ ર૧પરર ઉપર શુભેચ્‍છાઓ પાઠવી રહયા છે

(3:05 pm IST)