Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

બ્રહ્મસમાજના યુવા અગ્રણી મિલન ખીરાનો આજે ૪૩મો જન્‍મદિવસ

રાજકોટઃ શ્રી મિલન ખીરાનો આજે ૪૩મો જન્‍મદિવસ છે. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવે છે. આરટીઆઈ હેલ્‍પલાઈનના નામે એનજીઓ ચલાવે છે, તેઓ રાષ્‍ટ્રવાદી સંસ્‍થા હિંદુ જાગરણ મંચ સાથે પણ સંકળાયેલા છે, તેઓ પોલીસને તેમના સાઇબર ક્રાઇમ ગુનાઓ ઉકેલવા મદદરૂપ થાય છે. આ ઉપરાંત વિવિધ સામાજિક તેમજ સેવાકીય પ્રવળત્તિઓમાં જોડાયેલા છે. આજે તેમનો જન્‍મદિવસ હોય તેમના મિત્રો શુભેચ્‍છકો અને રાજકીય અગ્રણીઓ દ્વારા શુભેચ્‍છા વર્ષા થઈ રહી છે. મો.૯૮૯૮૩ ૪૩૪૫૧.

 

(4:07 pm IST)