-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Tuesday, 19th March 2024
ગોંડલ : ઉદ્યોગપતિ તેજસ અઢીયાનો જન્મદિવસ
ગોંડલ : ગોંડલના યુવા ઉદ્યોગપતિ અને સુ-સિદ્ધ અઢિયા પેટ્રોલ પમ્પ વાળા તેજસભાઈ અઢિયાનો આજે જન્મ દિવસ છે તા. ૧૯/૦૩/૧૯૭૬ના રોજ જન્મેલ તેજસભાઈ આજે તેમની જીવનયાત્રાના સફળતમ ૪૮ વર્ષ પૂર્ણ કરી ૪૯ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ જ્ઞાતિ ક્ષેત્રે શ્રી ગોંડલ લોહાણા મહાજન ખજાનચી, શ્રી રઘુવંશી સેવા મંડળ મંત્રીશ્રી તેમજ શ્રી લોહાણા મહાપરિષદ માં પણ પોતાની સેવાઓ આપી ચુકયા છે આ ઉપરાંત સામાજિક સંસ્થા સાયકલ ગ્રુપમાં કામ કરી રહ્યા છે. મો.૯૯૭૮૭૦૦૦૧૫
(1:24 pm IST)