Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

મોરબી યુવા સિરામિક ઉદ્યોગપતિ નિરવભાઇ પટેલનો જન્મદિન

મોરબી, તા. ૭ :  યુવા ઉદ્યોગપતિ અને સામાજિક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા અને પાટીદાર યુવાનો સહિત સમાજમાં આદરણીય સ્થાન ધરાવતા નિરવભાઇ પટેલનો આજે જન્મદિવસ છે.

નિરવભાઇ વિન્ટેઝ ટાઇલ્સ પ્રા. લી. ના ડાયરેકટ સનગ્લોઝ સિરામિક ઇન્ડસ્ટ્રીઝના પાર્ટનર હોવા સાથે મોરબી સિરામિક ફલોર ટાઇલ્સ એસો.માં ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઇ જે. પટેલના પુત્ર નિરવભાઇ પિતાના પગલે બરવાળા હાઇસ્કુલના તેમજ ઉમિયા માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ સામાજીક જવાબદારીઓ નિભાવી રહ્યા છે. તેમના જન્મદિને મિત્ર વર્તુળ સહિત તેમના મો. નં. ૯૮રપરર૩૪૮૧ પર શુભકામના પાઠવી રહી છે.

(12:22 pm IST)