Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

વાવડી કોઠારીયાના સામાજીક અગ્રણી રાજદીપસિંહ જાડેજાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૬ : રાજાભાઇ વાવડી કોઠારીયાથી જાણીતા અને અનેક ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા રાજદીપસિંહ એમ. જાડેજાનો આજે જન્મ દિવસ છે. કોરોનાના કપરા કાળમાં ઓકસીજન બાટલાની વ્યવસ્થા અને અનાજ કીટ વિતરણ સહીતની સેવાઓ બજાવતા રાજદીપસિંહ (મો.૯૯૭૮૫ ૦૦૭૦૦) એ સફળ જીવનના ૩૯ માં વર્ષમાં પ્રવેશ કરતા ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(11:39 am IST)