Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

યુવા ભાજપ શહેર આઇટી સોશ્યલ મીડીયા ઇન્ચાર્જ જય ગજ્જરનો આજે જન્મદિવસ

રાજકોટઃ યુવા ભાજપ રાજકોટ શહેર આઇટી સોશ્યલ મીડીયા ઇન્ચાર્જ જય ગજ્જરનો આજે તા. ૮ મે ના જન્મદિવસ છે. તેઓએ યશસ્વી જીવનના ર૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેઓ હાલ મેયરના સોશ્યલ મીડીયાનું કામ સંભાળી રહયા છે.  અનેક વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલ છે.  રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણીશ્રી નીતીનભાઇ ભારદ્વાજ, રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ દ્વારા આજે તેમના જન્મદિવસ નિમીતે મો.નં. ૮૦૦૦૦ ર૮૮૮૭ પર મિત્ર વર્તુળ, રાજકીય, સામાજીક સમર્થકો તરફથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(3:13 pm IST)